રાજપીપળા ના જુના પોલીસ સ્ટેશન નજીકમાંજ આંકડા નો વેપલો ચાલવતા એકને નર્મદા LCB એ દબોચી લીધો 

0
21

રાજપીપળા : રાજપીપળા ના જુના પોલીસ સ્ટેશન નજીક આવેલા વિસાવાગા વિસ્તાર માં સોમવારે બાતમીના આધારે નર્મદા એલ સી બી એ રેડ કરતા વિશાલ પ્રકાશભાઇ અધ્યારૂ રહે રાજપીપળા વિશાવાગા ને રોકડા રૂપિયા ૬૧૫૦ તથા મોબાઇલ કિંમત રૂપિયા ૨૦૦૦ મળી કુલ રૂ૮૧૫૦ નો મુદામાલ સાથે આંકડા લખતા ઝડપી પાડી જુગારધારા ની કલમ મુજબ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY