માર્ચ એન્ડિંગ…..રાજપીપળા નગરપાલિકામાં ચોપડા પૂજન કરાયું 

0
60

રાજપીપળા શહેરમાં 31 માર્ચ ને રવિવારે પણ બેન્કો અને કેટલીક કચેરીઓ ચાલુ હતી જેમાં મોટાભાગની કચેરીઓ માં કે જ્યાં પૈસાની લેવડ દેવળ થતી હોય ત્યાં માર્ચ ના અંતિમ દિવસે એપ્રિલથી નવા ચોપડા શરુ કરવા રવિવારે ચોપડા પૂજન રાખવામાં આવ્યું હતું ખાસ રાજપીપળા નગરપાલિકામાં પણ આજ રીતે ચોપડા પૂજન થયું હતું.

પાલિકાના ચોપડા પૂજનમાં ચીફ ઓફિસર અમિત પંડ્યા સહીત એકાઉન્ટન્ટ તેમજ જે તે ખાતાના ઇન્ચાર્જો હાજર રહ્યા હતા અને બ્રામ્હણ દ્વારા નવા હિસાબી વર્ષ માટે ચોપડા પૂજન કરાવ્યું હતું .

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY