રાજપીપળા : રવિવારે રામનવમીનો દિવસ અને સાઈબાબા પ્રાગટ્ય દિવસ નિમિત્તે રાજપીપલા સાઈબાબાના મંદિરે થી એક શોભાયાત્રા નીકળી જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા આ શોભાયાત્રા શહેરના માર્ગો પર ફરી હતી ત્યારે ઠેર ઠેર ભગવાનની પાલખીના દર્શન કરવા ભક્તોની લાઈન લાગી હતી .સાઈ મંદિરના પુંજારી રોહિત મહારાજ સહીત તમામ ભક્તો દ્વારા દર વર્ષે આ શોભાયાત્રાનું વાજતે ગાજતે આયોજન કરવામાં આવે છે .
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




