વિદ્યાર્થીઓમાં જાગૃતિ લાવવા કાનૂની શૈક્ષણિક શિબિરનું આયોજન 

0
29

રાજપીપળા : નર્મદા જિલ્લા કાનૂની સત્તા મંડળના ઉપક્રમે તિલકવાડા તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા વિદ્યાર્થીમાં જાગૃતિ લાવવા માટે એકલવ્ય મોડેલ સ્કૂલમાં કાનૂની શૈક્ષણિક શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય વકીલ તૌસીફ ઠાકોર તથા વિજય પંચાલ, શ્રેયસ પરમાર તેમજ ગોપાલ તડવી એ કાયદાનું માર્ગદર્શન પૂરું પડ્યું હતું .

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY