દક્ષિણ ગુજરાત વીજ કંપનીમાં યુનિફોર્મ ખરીદીમાં લાખોનું કૌભાંડ થયાની આશંકા 

0
148

પાંચ હજાર જેવા કર્મચારીઓને અપાયેલા પેન્ટ શર્ટ ના કાપડમાં શર્ટનું કાપડ કોવાયેલું ખરાબ હોય ચીથરે ચીથરા નીકળી જતા હોય હલકી ગુણવત્તા વાળું નીકળ્યું…?! 

દક્ષિણ ગુજરાતમાં કર્મચારીઓને આપવામાં આવેલા યુનિફોર્મમાં ઘણી જગ્યાએ રદ્દી કાપડ જોતાજ વિરોધનો સુર જાગ્યો , સુરતની વડી કચેરી માંથી ખરીદી થતા બીજા મટીરીયલ્સમાં પણ હલકી ગુણવત્તા અને ઉંચી કિંમત ચુકવી ખરીદી થતી હોવાની બૂમ

રાજપીપળા : દક્ષિણ ગુજરાત વીજ કંપનીના કર્મચારીઓને અપાેલા યુનિફોર્મં કૌભાંડ થયું હોવાની બૂમ સાંભળવા ી છે ત્યારે સૂત્રોના જણાવ્યા મુજબ કેટલાય જિામાં આપેલા યુનિફોર્મમાં શર્ટ નું કાપડ કોવાયેલું જોવા મળ્યુ છે .

સૂત્રોના જણવ્યા મુજબ દક્ષિણ ગુજરાત વીજ કંપનીમાં લગભગ પાંચ હજાર જેવા કર્મચારીઓને હાલાં યુનિફોર્મનું કાપડ આપવામાં આવ્યું છે જેમાં અમુક જિલ્લાના કર્મચારીઓ એ આ કાપડ જોતા શર્ટ ં કાપડ ખરાબ અને ચીથા ઉડી ાય એવું કોવાયેલું છે જોકે પેન્ટ પીસમાં કોઈ ફરિયાદ નથી પરંતુ શર્ટ પીસ ખરાબ હોવાની બુમો ઘણા જિલ્લામાં આવી હોવાનું જાણવા મળ્યું છે ત્યારે આ લાખો રૂપિયાની યૂનિફાર્મની ખરીદીમાં મોટો ભ્રસ્ટાચાર થયો હોવાની વાત સામે આવી હોય વધુમાં એમ પણ જાણવા મળ્યું હતું કે સુરત ખાતે થી ખરીદી થતા કંપનીના અન્ય મટીરીયલ્સ માં પણ અમુક મટિરિયલ્સ હલકી ગુણવત્તા વાળું અને ઊંચી કિંમતે ખરીદી કરાયેલું હોય છે ત્યારે જો આ વાતમાં થોડું પણ સત્ય હોય તો હાલમાંજ અપાયેલા યુનિફોર્મ ની તપાસ કરી અગાઉ ખરીદ થયેલા અન્ય મટિરિયલ્સ માં કોની સંડોવણી છે અને લાખોના માલમાં કેટલાનો ભ્રસ્ટાચાર કરાયો હશે એ બાબતની કડક તપાસ કરાય તો સત્ય હકીકત બહાર આવે એવું સૂત્રો નું માનવું છે.

એવું કઈ હશે તો કાપડ રિપ્લેસ કરાશે : રાજીવ પુરોહિત (ચીફ એન્જીનીયર ,ડીજીવીસીએલ, સુરત )

યુનિફોર્મ ખરીદીમાં શર્ટનું કાપડ ખરાબ હોવા બાબતે સુરત ડીજીવીસીએલ ના ચીફ એન્જીનીયર રાજીવ પુરોહિતને પૂછતાં તેમને જાણવાયું કે કાપડ ખરીદી ટેન્ડર પ્રક્રિયા થી થઈ છે અને જો ક્યાંક કાપડ ખરાબ મળ્યું હશે તો એ રિપ્લેસ કરવીશું પણ હજુ મારી પાસે કોઈ આવી ફરિયાદ આવી નથી આવશે ત્યારે બદલાવી આપીશું .

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY