એક વર્ષ થી મરામત માટે બંધ કરાયેલો પોઈચા પુલ ટેસ્ટિંગ માટે ખુલ્લો મુકતા ભારે વાહનો ની અવર જવર જોકમરૂપ

0
120

રાજપીપલા:
છેલ્લા લગભગ એક વર્ષ થી પોઇચા પુલ ની ધીમી ગતિએ મરમ્મત ચાલી રહી છે ત્યારે થોડા દિવસ પેહલા આ પુલ માત્ર લોડ ટેસ્ટિંગ માટે ખુલ્લો મૂક્યો હોવાનું અધિકારી દ્વારા જણાવ્યું હતું અને જયારે કેટલા લોડ ના વાહનો પસાર કરવા એ સર્ટી આવ્યા બાદ એટલીજ ક્ષમતા વાળા વાહનોને પુલ પર થી પસાર કરવા મંજૂરી બાદ પુલ નિયમિતરીતે ખુલ્લો મુકાશે તેવી વાત હતી પરંતુ હાલ ટેસ્ટિંગ પિરિયડમાં ત્યાં કોઈજ રોકટોક ન હોવાના કારણે બિંદાશપણે મોટા ઓવરલોડ વાહનો પસાર થતા હોય કોઈ મોટી દુર્ઘટના કે પુલ માં કોઈ ભંગાણ સર્જાય ત્યારે કોણ જવાબદાર તે ગંભીર બાબત છે જોકે ગોકળગાય ની ગતિએ પુલ નું મોટાભાગનું કામ પૂરું થયું છે પરંતુ હજુ ટેસ્ટિંગ રિપોર્ટ માટે પણ તંત્ર લાલીયાવાડી કરતા શુ કોઈ દુર્ઘટના બાદ તંત્ર ની આંખ ખુલશે ..? હાલ પુલ પર થી પસાર થતી ભારે ટ્રકો  પર લગામ લાગે તે જરૂરી છે .

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY