તરોપા આરોગ્ય કેન્દ્ર ના સબ સેન્ટર ખાતે 98 % રૂબેલા રસીકરણ કામગીરી કરવામાં આવી

0
105

રાજપીપળા : સોમવારે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-તરોપા નાં સબ સેન્ટર –વિરપોર નાં સેજામાં ઓરી અને રૂબેલા રસીકરણ અભિયાન હેઠળ પ્રાથમિક શાળા વિરપોર ,નવાગામ શાળામાં 9 માસ થી લઈને 15 વર્ષ સુધીના બાળકોને સફળ રીતે રસીકરણ કરવામાં આવ્યુ હતું

પ્રા.આ.કેંન્દ્ર –તરોપા નાં મેડિકલ ઓફીસર ડો વિજયાબેન વસાવા તથા જયેશભાઈ એમ બારોટ સુપરવાઈઝર,નર્સબેન, આશાબેન ,આ.વાડી વર્કરબેન તથા પ્રાથમિકશાળા તેમજ આશ્રમશાળા નાં આચાર્ય વસંતભાઈ જે ભગત , અશોકભાઈ પરમાર ,દિનેશભાઈ અને સ્ટાફ તેમજ સરપંચ ભારતીબેન મહેશભાઈ વસાવા અને ગામજનોના સહયોગ થી સરકાર નાં આ અભિયાન ને સફળ બનાવ્યુ હતું

જેમાં આશ્રમશાળા નાં ૧૨૬ બાળકોમાંથી ૧૨૪ તેમજ નવાગામ પ્રાથમિક શાળા માં ૨૯ બળકોમાંથી ૨૮ બાળકો તેમજ વિરપોર પ્રાથમિક શાળામાં હાજર રહેલ વિધ્યાર્થી ઓ પૈકી ૯૫ બળકોને રસી નો લાભ આપવાઆં આવ્યો .એમ કુલ ૯૮% જેટલી કામગીરી આરોગ્ય નાં કર્મચારી દ્વારા કરવામાં આવી હતી.

ચીફ રીપોર્ટેર,નર્મદા,ભરત શાહ ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY