પારડીથી નાઝનીન ગુમ થઇ છે

0
76

વલસાડ જિલ્લાના પારડી, એબી બિલ્‍ડિંગમાં રહેતી નાઝનીન ખાતુન ઉર્ફે ચાંદની અસરફઅલી અન્‍સારી તા.૨૪/૬/૧૮ના રાત્રે ૧૧ થી ૨-૦૦ દરમિયાન ઘરેથી કોઇને કંઇપણ કહ્યા વગર જતી રહી છે. ગુમ થનારની ઉંમર ૨૨ વર્ષ, રંગે ઘઉંવર્ણ, ઊંચાઇ પાંચ ફૂટ, મોઢું લંબગોળ, શરીરે મધ્‍યમ બાંધો, શરીરે બ્‍લ્‍યુ કલરની કુર્તી તથા મરુન કલરની લેગીસ પહેરી છે. જે ગુજરાતી તથા હિન્‍દી ભાષા જાણે છે. આ વર્ણનવાળી યુવતીની જો કોઇને ભાળ મળે તો પારડી પોલીસ સ્‍ટેશનનો સંપર્ક સાધવા જણાવાયું છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

 

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY