મને માફ કરજા સરકાર બાળ જાતીય સતામણીના ગુનાઓ રોકવામાં નિષ્ફળ રહી : ઓસી.પ્રધાનમંત્રી

0
2

કૈનબરા,તા.૨૨
ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સ્કોટ મોરિસને સોમવારે સંસદમાં તેમના ભાવુક સંબોધન દરમિયાન બાળ જાતીય સતામણીના પીડિતોથી માફી માંગી હતી. તેમણે સ્વિકાર્યુ હતું કે સરકાર આ ગુનાહિત ગુનાઓને રોકવામાં નિષ્ફળ રહી છે.
સંપૂર્ણ દેશમાં ટીવી પર પ્રસારિત આ સંબોધનમાં મોરિસને કહ્યું હતું કે, ‘‘આ ઓસ્ટ્રેલિયનોએ ઓસ્ટ્રેલિયાના લોકોની સાથે કર્યું છે. દુશ્મન આપણી વચ્ચે જ છે.’’ તેમણે કહ્યું હતું કે, ‘‘એક રાષ્ટ્ર તરીકે અમે તેમને નિરાશ કર્યા છે. અમે તેમને તેમના હાલ પર છોડી દીધા હતા. અમારા માટે આ હમેશાં શરમની વાત રહશે.’’
ખુબ જ ભાવુક જાવા મળેલા મોરિસને કહ્યું કે દુષ્કર્મની આ ઘટનાઓ ધાર્મિક અને સરકાર સમર્પિત સંસ્થાઓમાં થતી રહી હતી. ‘‘સ્કૂલો, ચર્ચ, યુવા સમૂહો, સ્કાઉટ સમૂહો, અનાથ આશ્રણ, રમત ક્લબો અને ઘર-પરિવારોમાં દરરોજ, સપ્તાહ-દર-સપ્તાહ, મહિના-દર-મહિને, વર્ષે-દર-વર્ષે’’ થયેલા બાળ જાતીય સતામણીની આ ઘટનાઓના પીડિતોને કહ્યું કે-‘‘અમે તમારો વિશ્વાસ કરીએ છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY