મુંબઈ,તા.૧૮
પ્રિયંકા ચોપરા અને નિક જાન્સની લવસ્ટોરીને લઈને કેટલાક સમય પહેલા જ ચર્ચાઓ થાય છે. મુંબઈમાં પ્રિયંકા અને નિક રોકાયા પરણ હતાં. તેમાં બાલીવુડની ઘણી મોટી વ્યકિતઓ હાજર રહી હતી. હવે સમાચાર આવી છે કે બંનેની લગ્નની તારીખ પણ ફિક્સ થઈ ગઈ છે અને જાધપુરની ઉમેદ પૅલેસ બુક કરવામાં આવ્યું છે.
લગ્નની તારીખની જા વાત કરીએ તો ૨ ડિસેમ્બર છે. સમાચાર છે કે લગ્ન ૩ દિવસ સુધી ચાલશે.
આ વચ્ચે પ્રિયંકા ચોપરાની બહેન પરિણીતી ચોપરાએ તાજેતરમાં એક એન્ટરટેઇનમેન્ટ સાઇટને આપેલ ઇન્ટરવ્યુમાં પૂછવામાં આવ્યું કે તે નીકના જૂતા ચોરવાનાં કેટલો પૈસા લેશે.
પરિણીતી નિકની સૌથી ફેવરેટ સાળી બનીને રહે છે. તેમણે કહ્યું, ‘જૂતા ચોરવાના હું જીજુ પાસેથી ૫ મિલિયન ડોલર લઈશ ત્યારે જીજુએ મને કહ્યું કે હું ૧૦ મિલિયન ડોલર આપીશ. ‘
આ રકમ લગભગ ૩૭ કરોડ રૂપિયા છે. પરિણીતી કહે છે કે તે નીક પાસેથી ખૂબ પૈસા લે છે. આજે એટલે કે ૧૮ આૅક્ટોબરે પરિણીતી અને અર્જૂન કપૂરની ફિલ્મ ‘ નમસ્તે ઈંગ્લેન્ડ’ રિલીઝ થઈ છે. દર્શકોએ ફિલ્મને સારો પ્રતિભાવ આપ્યો છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





