ભાનુભાઈના મોતના વિરોધમાં આજે ઊંઝા બંધનું એલાન આપવામાં આવ્યું છે. પાટણમાં પણ દલિતોના ટોળાં રસ્તા પર ઉતરી આવ્યા હતા, અને પાટણ હાઈવે પર સિંહી ગામ નજીક બસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેનાથી ઊઝા ડેપોની તમામ એસટી બસોની ટ્રિપ રદ્દ કરી દેવામાં આવી હતી. બીજી તરફ, આજે 75 નગરપાલિકાઓની ચૂંટણી હોવાથી પોલીસ સ્ટાફ તેમાં વ્યસ્ત હોવાથી પોલીસને આ સ્થિતિને પહોંચી વળવા બંદોબસ્ત ફાળવવામાં મુશ્કેલી પડી રહી છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"