પત્રકારોને ટોલટેક્સ માંથી સરકાર મુક્તિ આપશે?

0
535

ગુજરાત:
ગુજરાત સરકાર પત્રકારો ને ટોલટેક્સ માંથી મુક્તિ અપાવે તો પત્રકારો ને સમાચાર મેળવામાં સાનુકૂળતા રહે પણ આતો સરકાર ના પાણી ની વાત છે. કેન્દ્ર માં ભાજપ સરકાર રાજ્ય માં વર્ષોથી ભાજપ, પણ સરકારે ક્યારેય વિચાર્યું છે કે પત્રકારો જેઓ એકરીડેશન ધરાવે છે તેમને પહેલાની જેમ આવાસ ની સુવિધા,વાહન લૉન,અરે ઓછા માં ઓછું જે રોડ પર સરકાર વાહન પાસીંગ વખતેતો રોડટેક્સ વસુલે છેજ, તો કમસેકમ ટોલટેક્સ માંથી તો ગુજરાત અને દેશ માં મુક્તિ આપો સરવાળે સમાજ ને સરકારનેજ મીડિયાનો ફાયદો મળે છે .બિચારા પત્રકાર ને હાઇવે જોવો દોહ્યલો થાય ભરૂચ થી માત્ર સુરત કે વડોદરા જવું હોય તો પણ ₹૧૫૦/-ટોલટેક્સ ના જોઈએ તો પત્રકાર ક્યાંથી સમાજ માં ફરી કે સરકારી કાર્યક્રમ માં જઇ કવરેજ કરી શકે? માટે સરકાર આ વિષયે તાકીદે જરૂરી પગલાં ભરી પત્રકાર પ્રત્યેની જવાબદારી અદા કરે એ સમય ની માંગ છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY