પુલવામાં સેના ટુકડી પર આતંકી હુમલો,૭ જવાન ઘાયલ

0
38

પુલવામા,તા.૧૯
જમ્મુ-કાશ્મીરના પુલવામામાં મોટો આતંકવાદી હુમલો થયો છે. જેમાં સેનાના સાત જવાન ઘાયલ થયા છે. અહીં આતંકવાદીઓએ સેનાની એક ટુકડીને નિશાન બનાવી. આતંકવાદીઓએ ૈંઈડ્ઢ બ્લાસ્ટ કર્યો. અને ત્યારબાદ સેનાના વાહન પર આતંકવાદીઓએ અંધાધૂંધ ફાયરિંગ કર્યુ હતુ. આ હુમલામાં સાત જવાન ઘાયલ થયા. જ્યારે કે ઘાયલમાંથી ત્રણ જવાનની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે. આ હુમલાની જવાબદારી આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદે લીધી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY