રાજપીપલા ના વડીયા માંથી એશિયા નો ત્રીજા નંબરનો ઝેરી સાપ ઝડપાયો 

0
382

રાજપીપલા:

રાજપીપલા ના વડીયા ની દેવનારાયણ સોસાયટી માં રહેતા ડાયાભાઇ વસાવા ના ઘર ના રસોડા માં સાપ દેખાતા તાત્કાલિક વાઈલ્ડ સેવિયર ની ટીમ ને જાણ કરતા માઈકલ વસાવા અને અનિલ વસાવા એ સાપને ઝડપી જંગલ માં છોડી દીધો હતો ત્યારે માઈકલ વસાવા ના જણાવ્યા મુજબ આ સાપ સોસ્કેર વાઈપર જાતિ નો  સાપ હતો અને એશિયા માં એ ત્રીજા નંબર ના ઝેરી સાપ માં ગણાય  છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY