રાજપીપળા ની ચંદ્રવિલા સોસાયટી માંથી પરણિત મહિલા ગુમ થતા માતાએ પોલીસ ના દ્વાર ખખડાવ્યા

0
355

અમદાવાદ ખાતે પરણાવેલી રત્નાબેન સોની એક અઠવાડિયા થી રાજપીપલા પોતાના પિયર આવી હતી ત્યાંથી કોઈને કઈ કહ્યા વગર ક્યાંક જતી રહી 

રાજપીપળા: રાજપીપળા ની ચંદ્રવિલા સોસાયટી માંથી પરણિત મહિલા ગુમ થતા એની માતાએ પોલીસ મથકે જાણ કરી હતી 

પ્રાપ્ત માહિતી અનુસાર રાજપીપળા રોહિતવાસ પાસે આવેલી ચંદ્રવિલા સોસાયટી માં રહેતા પાર્વતીબેન કરણસિંહ સોની એ રાજપીપલા પોલીસ માં કરેલી જાણ મુજબ એમની પુત્રી રત્ના ના અમદાવાદ ખાતે લગ્ન થયેલા છે પરંતુ એકાદ અઠવાડિયા થી રત્ના પોતાના પિયર ચંદ્રવિલા માં રહેવા આવી હતી જે ગત તારીખ 1 જૂન ના દિવસે ઘરમાં કોઈને પણ કઈ કહ્યા વગર ક્યાંક જતી રહેતા એની ઘણી શોધખોળ કરવા છતાં ક્યાંયે પત્તો ન મળતા આખરે રત્ના ગુમ થયા બાબતે માતા એ રાજપીપલા પોલીસ સ્ટેશને જાણ કરી હતી પોલીસે રત્ના ક્યાં ગઈ અને કેમ ગઈ એ દિશા માં તપાસ શરુ કરી છે.

ચીફ રીપોર્ટેર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY