રામ મંદિર નિર્માણ માટે આખા દેશમાં ૫૪૩ રેલીનુ આયોજન કરશે સંઘ પરિવાર

0
5

ન્યુ દિલ્હી,તા.૨૩
સંઘ પરિવારે રામ મંદિર આંદોલનને વધુ ઉગ્ર બનાવવા માટે મહત્તમ લોકો સુધી પહોંચવાની યોજના બનાવી છે. આરએસએસ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રામ મંદિર નિર્માણ માટે ૨૫ નવેમ્બરે અયોધ્યા નાગરુપ અને બેંગ્લોરમાં મેગા રેલીનુ આયોજન તો કરાયુ જ છે.
તેની સાથે સાથે આરએસએસ અને વીપીએચપીએ ૨૫ ડિસેમ્બરે દેશમાં તમામ લોકસભા બેઠકોના વિસ્તારમાં એટલે કે ૫૪૩ રેલીઓ કાઢવાની યોજના બનાવી છે.
સંસદના શિયાળુ સત્રના ત્રણ દિવસ પહેલા ૯ ડિસેમ્બરે સાધુ સંત દિલ્હીમાં રામ મંદિર નિર્માણ માટે આંદોલન કરવાના છે.વિહિપનુ કહેવુ છે કે રામ મંદિર નિર્માણ માટે રાજકીય પક્ષો વચ્ચે સંમતિ સાધવાના પ્રયાસ ઈ રહ્યા છે.તાજેતરમાં કોંગ્રેસના નેતા સીપી જાષીએ કહ્યું હુત કે રામ મંદિર કોંગ્રેસ જ બનાવશે.
૨૫ નવેમ્બરે, રવિવારે દેશના ત્રણ શહેરોમાં યોજાનારી રેલીમાં ૨ લાખથી વધારે લોકો આવે તેવી શકીયતા છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY