રણબીરની સાથે કામ કરવા માટે તૈયાર છે : કરીના કપુર

0
60

મુંબઇ,તા. ૭
કરીના કપુર અને કજિન રણબીર કપુર વચ્ચે ખુબ સારા પરિવારિક સંબંધ રહેલા છે. બન્ને વચ્ચે ભાઇ બહેનના પ્રેમને જાઇ શકાય છે. કરીના કપુરે કેટલીક વખત કહ્યુ છે કે તે રણબીર કપુર સાથે કામ કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. તે ચોક્કસપણે માને છે કે હાલના સમયમાં બોલિવુડમાં રણબીર કપુર બેસ્ટ એક્ટર તરીકે છે. તે પોતાની એક્ટિંગ કુશળતા સતત સાબિત કરી રહ્યો છે. રણબીર કપુર સાથે તે ખુબ પ્રોટેÂક્વટવ અનુભવ કરે છે. રણબીર કપુર અને કરીના કપુરના ચાહકો પણ બન્નેને એક સાથે જાવા માટે તૈયાર છે. કરીના કપુરે હાલમાં જ કહ્યુ હતુ કે તે રણબીર કપુર સાથે કામ કરવા માટે તૈયાર છે. હાલમાં જ એક ઇવેન્ટ દરમિયાન કરીના કપુરને જ્યારે વાત કરવામાં આવી ત્યારે કરીના એ કહ્યુ હતુ કે તે રણબીર કપુરથી એક્ટિંગને લઇને ખુબ પ્રભાવિત રહી છે. કરીના કપુર પોતે છેલ્લા કેટલાક સમયથી બોલિવુડમાં સક્રિય રહી નથી. હાલમાં તે કેટલીક ફિલ્મોમા પણ કામ કરી રહી છે. તેની આવનાર ફિલ્મમાં યુવા સ્ટાર સામેલ છે. કરીના કપુર બોલિવુડમાં એક સમય નંબર વન સ્ટાર તરીકે હતી. તેની તમામ મોટી ફિલ્મો રજૂ થઇ હતી. તે તમામ ત્રણેય ખાન સાથે કામ કરી ચુકી છે. આમીર ખાન સાથે તે થ્રી ઇડિયટ્‌સમાં નજરે પડી હતી. જ્યારે સલમાન ખાન સાથે બોડીગાર્ડ અને અન્ય ફિલ્મોમાં નજરે પડી ચુકી છે. શાહરૂખ ખાન સાથે પણ કેટલીક ફિલ્મોમાં રોલ કરી ચુકી છે. તે તમામ યુવા પેઢીના સ્ટાર સાથે પણ કામ કરી રહી છે. અર્જુન કપુર સાથે એક ફિલ્મમાં નજરે પડી હતી. એક સારી ભાઇ બહેનવાળી ફિલ્મમાં તે રણબીર સાથે કામ કરવા માટે ઇચ્છુક છે. રણબીર કપુરની હાલમાં રજ થયેલી ફિલ્મ સંજુ બોક્સ ઓફિસ પર જારદાર ધુમ મચાવી રહી છે. ફિલ્મ સુપરહિટ રહી છે.
(સંપૂર્ણ સમાચાર સેવા)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

 

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY