રાણપુરમાં હેત વિદ્યાલય દ્વારા પુર્વ વડાપ્રધાનશ્રી સ્વ અટલબિહારી વાજપેયીજી ને શ્રધ્ધાંજલિ આપવામાં આવી.

0
31

સમગ્ર ભારતના લોક લાડીલા પુર્વ વડાપ્રધાનશ્રી સ્વ.અટલબિહારી વાજપેયીજી નુ દુ:ખદ અવસાન થતા સમગ્ર દેશમાં શોકનુ મોજુ ફરીવળ્યુ હતુ અને સમગ્ર ભારતના ખુણે ખુણેથી લોકો સ્વ.અટલબિહારી વાજપેયીજી ને શ્રધાંજલી આપી રહ્યા છે ત્યારે બોટાદ જીલ્લાના રાણપુરમાં આવેલ હેત વિદ્યાલય નામની સ્કુલમાં આજે પુર્વ વડાપ્રધાનશ્રી સ્વ અટલબિહારી વાજપેયીજીનુ ૯૩ વર્ષની ઉંમરે ૧૬ ઓગસ્ટના રોજ દુખ:અવસાન થતા તેમનો શ્રધાંજલીનો ક્રાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.શાળાના બાળકો તથા શાળાના સ્ટાફ દ્વારા બે મિનીટ મૌન પાળીને શ્રધાંજલી આપવામાં આવી હતી..

રિપોર્ટર-વિપુલ લુહાર,રાણપુર

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY