એકતા દિવસ નિમિત્તે રાણપુર પોલીસ સ્ટેશન ખાતે શપથ ગ્રહણ કાર્યક્રમ યોજાયો.

0
12

રાણપુર પીએસઆઈ એ પી સલૈયા હાજરી માં શપથ લીધા.

31 ઓક્ટોંબર લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ઘોષણા કરવામાં આવી છે .

સમગ્ર દેશમાં એકતા જળવાઈ રહે તેવા હેતુથી દેશના તમામ પોલીસ સ્ટેશનમાં શપથ ગ્રહણ વિધિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ત્યારે બોટાદ જીલ્લાના રાણપુર પોલીસ સ્ટેશન ખાતે રાણપુર પી.એસ.આઈ.એ પી સલૈયા ની હાજરીમાં શપથ ગ્રહણ વિધિનો કાર્યક્રમ યોજાયો હતો જેમા પી.એસ.આઈ.એ પી સલૈયા,હેડ કોન્સસ્ટેબલ જીજ્ઞેશભાઈ અને રાણપુર હોમગાર્ડ યુનિટના કમાન્ડર દેવેન્દ્રસિંહ ચુડાસમાએ લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કરી દેશની એકતા અખંડતા અને સુરક્ષા માટે શપથ લેવડાવ્યા હતા જેમા રાણપુર પોલીસ સ્ટાફ અને હોમગાર્ડ સ્ટાફ હાજર રહ્યો હતો

રિપોર્ટર-વિપુલ લુહાર,રાણપુર

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY