સિંધુ જળ સંધિ પર ભારત વિરુદ્ધ આક્રમક અભિયાન શરૂ કરશે પાકિસ્તાન : રિપોર્ટ

0
15

ઈસ્લામાબાદ,તા.૨૩
પાકિસ્તાન ૧૯૬૦ની સિંધુ જળ સંધિને લઈને પોતાની ચિંતાઓ પર ધ્યાન આકર્ષિત કરવા માટે ભારત વિરુદ્ધ આક્રમક અભિયાન શરૂ કરશે.
ભારતે પાકિસ્તાન અધિકારીઓને જમ્મુ-કાશ્મીરમાં બે પનવિજળી પરિયોજનાઓનો પ્રવાસ કરવા દીધો નહીં. જે બાદ પાકિસ્તાને આ મુદ્દે તેના વિરુદ્ધ અભિયાન ચલાવવાનું મન બનાવ્યુ છે.
સ્થાયી સિંધુ જળ આયોગ પર પાકિસ્તાનના આયુક્ત સૈયદ મેહર અલી શાહે કહ્યુ કે ભારતીય જળ આયુક્તે ૨૯ અને ૩૦ ઓગસ્ટે થયેલી વાર્ષિક બેઠકમાં વચન આપ્યુ હતુ કે સપ્ટેમ્બરના અંતિમ સપ્તાહે જમ્મુ-કાશ્મીરમાં ૧૦૦૦ મેગાવોટની પાકલ દુલ અને ૪૮ મેગાવોટના લોઅર કલનાઈ પરિયોજનાના પ્રવાસનું આયોજન કર્યું. તેમણે કહ્યુ કે જમ્મુ-કાશ્મીરમાં સ્થાનિક ચૂંટણીના કારણે આ પ્રવાસ મધ્ય ઓક્ટોબર સુધી ટળી ગયો.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY