મુંબઈ,તા.૨૩
દેશના અબજાપતિ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની દીકરી ઇશા અંબાણી અને સ્વાતિ-અજય પિરામલના દીકરા આનંદ પિરામલના લગ્ન ૧૦ ડિસેમ્બરે યોજાવાના છે. આ લગ્ન પહેલાં ઉદેપુર ખાતે ૮ ડિસેમ્બર અને ૯ ડિસેમ્બરના દિવસે પ્રિ વેડિંગ સેરિમની યોજાવાની છે.
ચર્ચા પ્રમાણે આ સમય દરમિયાન યોજાનાર સંગીત સેરિમનીમાં ટોચની પોપસિંગર બિયોન્સેને પર્ફોમન્સ માટે બોલાવવાનું પ્લાનિંગ ચાલી રહ્યું છે અને આ માટે ૧૫ કરોડ જેટલી માતબર ફી ચૂકવવામાં આવશે. ઇશા અને આનંદ બંને બિયોન્સેના જબરદસ્ત ફેન છે એટલે તેઓ આ સરપ્રાઇઝથી બહુ ખુશ છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




