તેંડુલકર પત્ની સાથે કચ્છમાં કરશે રાત્રિ રોકાણ

0
141

ભુજ : ભારતીય ક્રિકેટમાં દંતકથારૂપ બનેલા મહાન ક્રિકેટર સચિન તેંડુલકર બુધવારે સવારે કચ્છની મુલાકાતે આવી પહોંચ્યા હતા. વહેલી સવારે પત્ની સાથે સચિન ભુજ એરપોર્ટ આવી પહોંચ્યા હતા. ચાહકોમાં સચિનના આગમને લઈને ઉત્સાહ જોવા મળ્યો હતો. માંડવી બીચ પર આવેલાં સેરેના બીચ રિસોર્ટ પર તેઓ રોકાણ કરવાના છે. સચિન પત્ની સાથે એક દિવસીય કચ્છ પ્રવાસે છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY