ભરૂચની એમિટી બી.એડ કોલેજમાં ગાંધી નિર્વાણદિન નિમિત્તે વાર્ષિકોત્સવ ઉજવાયો

0
161

ભરૂચ,
ગઇ કાલે ૩૦ જાન્યુઆરી ના રોજ ગાંધી નિર્વાણદિન અને શહીદદિન હોવાથી ભરૂચ ખાતે આવેલ એમિટી બી.એડ કોલેજમાં અલગ-અલગ થીમને લઇને વાર્ષિકોત્સવ ઉજવાયો. જેમાં ભારત સરકારના ચાલી રહેલા ગ્રીન ઇન્ડિયા, ક્લિન ઇન્ડિયા અને સ્વચ્છ ભારત અભિયાનના ભાગરૂપે કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા અલગ-અલગ કૃતિઓ રજુ કરી હતી. જેમાં ભરૂચ શિક્ષણાધિકારી નૈષધ મકવાણા હાજર રહ્યા હતા.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY