સાગબારાના સોરાપાડા ખાતે જમીનના ભાગ બાબતે બે ભાઈઓ વચ્ચે ધીંગાણું

0
34

જમીનનો ભાગ માંગતા ભાઈ ને બીજા ભાઈ અને એના પુત્ર એ લાકડીઓ વડે મારી ઇજા કરી મારી નાખવાની ધમકી આપતા ફરિયાદ

રાજપીપળા: નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના સોરાપાડા ગામે બે ભાઈઓ વચ્ચે જમીનના ભાગ બાબતે બબાલ થતા ફરિયાદ થવા પામી હતી જેમાં ફરિયાદી ગણપત નરસિંહ વસાવા ના જણાવ્યા મુજબ તેને તેના ભાઈ ધીરુ નરસિંહ વસાવા પાસે ખેતીની જમીનનો ભાગ માંગતા એ ઉશ્કેરાઈ ગયો અને ગાળાગાળી કરી ધીરુ અને એના પુત્ર અરવિંદે ફરિયાદીને લાકડીના સપાટ મારી ઇજા કર્યા બાદ અરવિંદે જાન થી મારીનાખવાની ધમકી આપી હતી જેથી ગણપતે એના ભાઈ અને ભત્રીજા વિરુદ્ધ સાગબારા પોલીસ સ્ટેશને ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ચીફ રીપોર્ટેર,નર્મદા,

ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY