મુંબઈ,તા.૩૦
બીગબોસમાં દિવાળી વીક શાનદાર જાવા મળશે. શોમાં ગત સીઝનના દિગ્ગજ કલાકારો જાવા મળશે. શિલ્પા શિંદે અને વિકાસ ગુપ્તાનો ઘરમાં પ્રવેશ થઇ ચુકવ્યો છે. અર્શી ખાનનું નામ સામે આવી રહ્યો છે. આ યાદીમાં હવે હરિયાણાની સ્ટાર ડાન્સર સપના ચૌધરીનું જાડાયું છે.
બિગ બોસ તરફથી મળતી એક જાણકારી મુજબ સપના ચૌધરીનું બીગ બોસના ઘરમાં આગમન થશે. બિગ બોસના ખબરી દ્વારા આ અંગેની એક્સલૂઝિવ જાણકારી લીક થઇ હોવાનો દાવો કર્યો છે. જા કે ઘણી વખત આ ખબરીની માહિતી ખોટી પણ પડે છે. આમ હવે જાવાનું રહ્યું કે સપના ચૌધરીનું ઘરમાં આગમન થશે કે નહીં તે અંગેની જાણકારી સાચી પડશે કે નહીં.
સપના ચૌધરી દિવાળીની ઉજવણી દરમિયાન મહેમાન કલાકાર બનીને આવશે. દિવાળી વીક દરમિયાન બિગ બોસમાં જૂના જાગીઓનો આવાનો ટ્રેન્ડ છે. આ મહેમાન કલાકારો ઘરવાળાને ટિપ્સ આપે છે. તેમના બીગબોસના ઘરના અનુભવો તેમને જણાવતાં હોય છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



