મુંબઈ,તા.૨૨
જિમ હોય કે રેસ્ટોરાં કે પછી મંદિર, બોલિવૂડની સેલિબ્રિટીઝને મીડિયાના કેમેરાઝમાં અવારનવાર કેપ્ચર કરવામાં આવે છે. એવામાં સેલિબ્રિટીઝ પ્રાઇવસી ન મળતી હોવાની ફરિયાદ કરતી રહે છે. જેના લીધે ક્્યારેક કેમેરામેન અને સેલિબ્રિટીઝ વચ્ચે ઘર્ષણ પણ થાય છે.
થોડા દિવસ પહેલાં સારા અલી ખાન મુંબઈમાં શનિ મંદિરની બહાર જાવા મળી હતી. અહીં તે જરૂરિયાતમંદ વ્યક્તિઓને કપડાં અને ભોજનસામગ્રી દાનમાં આપી રહી હતી ત્યારે એક ફોટોગ્રાફર તેને કેમેરામાં કેપ્ચર કરતો હતો. સારાએ એ જાયું તો તે આ ફોટોગ્રાફર પર ગુસ્સે થઈ હતી. હવે તે વધુ એક ફોટોગ્રાફરથી નારાજ થઈ છે. તેના અન્ય એક વીડિયોથી આ વાતની જાણ થાય છે. વાસ્તવમાં તે તેના ડાન્સ સ્ટૂડિયોની બહાર બેઠી હતી ત્યારે એક ફોટોગ્રાફર તેના ફોટોગ્રાફ્સ ક્લિક કરવા લાગ્યો હતો. સારા તેના પર ખૂબ ગુસ્સે થવા લાગી હતી. જાકે, બાદમાં તેણે એ ફોટોગ્રાફરની માફી પણ માગી હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




