સારામાં એક્ટિંગમાં જન્મજાત ગુણ છેઃ કરીના કપૂર-ખાન

0
109

મુંબઈ,તા.૧૯
બોલીવૂડ અભિનેત્રી અને પટૌડી ખાનદાનની પુત્રવધુ કરીના કપૂર-ખાને એની સાવકી પુત્રી સારા અલી ખાનનાં વખાણ કર્યાં છે અને કહ્યું છે કે સારામાં એક્ટિંગના જન્મજાત ગુણ છે.
લક્સ ગોલ્ડન રોઝ એવોડ્‌ર્સ કાર્યક્રમ દરમિયાન કરીનાએ કહ્યું કે એને સાવકી પુત્રી સારા અલી ખાન સાથે ઘણું જ સારું બને છે.
સારા અલીની ‘કેદારનાથ’ ફિલ્મ દ્વારા બોલીવૂડમાં એન્ટ્રી કરી રહી છે. આ ફિલ્મ ૭મી ડિસેમ્બરે રિલીઝ થવાની છે. એમાં તેનો હિરો સુશાંત સિંહ રાજપૂત છે.
સારાની પહેલી ફિલ્મ વિશે જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે કરીનાએ કહ્યું કે, ફિલ્મ સુપરહિટ જશે એની મને ખાતરી છે, પણ એ વિશે બહુ ચિંતા કર્યા વગર હું કહેવા માગું છું કે સારા એક બોર્ન સ્ટાર છે, એનામાં એક્ટિંગનાં જન્મજાત ગુણ છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY