આજ રોજ ભરૂચના દયાદરા ગામના કુમાર પ્રાથમિક શાળા ખાતે ભરૂચ દહેજ રેલ્વે લિમિટેડ દ્રારા અયોજીત નિઃશુકલ સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પ યોજયો હતો.

ભરૂચ દહેજ રેલ્વે લિમિટેડ દ્રારા ભરૂચના દયાદરા ગામ ખાતે નિઃશુકલ સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પ યોજવામાં આવ્યો હતો. કેમ્પમાં ભરૂચના તજજ્ઞ ડોકટરો દ્રારા નિઃશુકલ સેવા આપવામાં આવી હતી.

આ કેમ્પ જનરલ ફિઝિશિયન ડૉક્ટર તુષાર ભડીયાદરા,જનરલ ડોકટર ડો,જીતેન્દ્ર રાઠોડ,સ્કિન એમ.ડી.ડો, પ્રાણાવસિંહ રાજ,હોમિયોપેથીક ડો,અનંત પરમાર,તથા આંખોના નિષ્ણાંત ડો,રજનીકાંત ઉપસ્થિત રહી ગ્રામજનોની નિઃશુકલ નિદાન કરી દવાઓ પણ નિઃશુલ્ક આપવામા આવી હતી.
આ નિઃશુકલ મેડીકલ કેમ્પમાં ભરૂચ દહેજ રેલ્વે કંપની લિમિટેડ ના અધિકારીઓ,દયાદરા ગામના
સરપંચ,હાફેજી દયાદરાવાળા, ગ્રામ સભ્યો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ.
મો:-9537920203.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"





