જમ્મુ કાશ્મીરમાં આતંકવાદને પ્રોત્સાહન આપવાનું કામ પાકિસ્તાનનું : સત્યપાલ મલિક

0
29

કાશ્મીર,તા.૭
જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે જમ્મુ કાશ્મીરમા હિંસા માટે નેશનલ કોન્ફરન્સ, કોંગ્રેસ અને પાકિસ્તાનને જવાબદાર ગણાવ્યું છે. જા કે, તેમણે ભાજપ અને પીડીપી પર નરમ વલણ દાખવ્યું છે. સત્યપાલ મલિકે જણાવ્યુ કે, દિવંગત પીડીપી નેતા મુફ્તી મહમદ અને પૂર્વ સીએમ મહેબૂબા મુફ્તીને બાદ કરતા તમામ પાર્ટીએ કાશ્મીરના લોકને ખોટા વાયદા કર્યા.
સત્યપાલ મલિકે ભાગલાવાદી નેતા અને પાકિસ્તાન પર કાશ્મીરના યુવકોને ભડકાવવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે, જમ્મુ કાશ્મીરમાં આતંકવાદને પ્રોત્સાહન આપવાનું કામ પાકિસ્તાન કરી રÌš છે. તેને ભાગલાવાદી નેતાઓ મદદ કરી રહ્યા છે. જમ્મુ કાશ્મીરમાં યુવાઓ માટે આતંકવાદ પાર્ટ ટાઈમ નોકરી બની ગઈ છે. માત્ર ૫૦૦ રૂપિયા માટે જમ્મુ કાશ્મીરના યુવકો સેના પર પથ્થરમારો કરી રહ્યા છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY