મને નથી લાગતુ કે સિદ્ધુની માનસિક સ્થિતિ સારી હોય : સુબ્રમણ્યમ્‌ સ્વામી

0
10

ન્યુ દિલ્હી,તા.૧૪
પાકિસ્તાનના પીએમ બનાવ જઈ રહેલા ઈમરાન ખાનની શપથ વિધિમાં હાજરી આવા જઈ રહેલા કોંગ્રેસ નેતા નવજાત સિદ્ધુ પર સુબ્રમણયમ સ્વામીએ નિશાન સાધ્યુ છે. સ્વામીએ જણાવ્યુ કે, મને નથી લાગતુ કે સિદ્ધુની માનસિક સ્થિતિ સારી હોય.
સિદ્ધુ પાકિસ્તાન જશે તો તેમના રાજકીય કરિયરને મોટુ નુકસાન થવાનું છે. લોકો તેમને ગદ્દાર કહેશે. અને ક્્યારય કોઈ માફ નહી કરે. સિદ્ધુએ પાકિસ્તાન જવા માટે સોમવારે દિલ્હી ખાતે આવેલા પાકિસ્તાન દુતાવાસનો સંપર્ક કર્યો હતો.
ઈમરાન ખાને સિદ્ધુને ફોન કરીને શપથ વિધિમાં સામેલ થવા માટે આમંત્રણ આપ્યુ હતું. ત્યારે શિવસેના બાદ સિદ્ધુ પર સુબ્રમણ્યમ સ્વામીએ પણ આકરા પ્રહાર કર્યા છે.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY