મુંબઈ,તા.૨૨
બોલીવૂડ એક્ટ્રેસ શ્રદ્ધા કપુરે હાલ ખૂબ સફળતા મળી રહી છે. બોલીવૂડમાં તેની એખક બાદ એક ફિલ્મો રિલીઝ થઈ રહી છે. હાલમાં આવેલી તેની ફિલ્મ સ્ત્રીએ ૧૦૦ કરોડ કરતા વધારે કમાણી કરી છે. બોક્સ ઓફિસ પર તેની ફિલ્મ બત્તી ગુલ મીટર ચાલુ રિલીઝ થઈ છે.
સફળતાની વચ્ચે શ્રદ્ધા કપુરે એક ખુલાસો કર્યો છે છે છેલ્લા ઘણા વર્ષોથી તે એક બિમારી સામે લડી રહી છે. શ્રદ્ધા કપુરે જણાવ્યું કે તે એંજાઈટી બિમારી સામે લડી રહી છે. તેણે કહ્યુ હું તેની સામે સકારાત્મક રીતે લડી રહી છું. હું દરરોજ પોતાને મોટીવેટ કરુ છું. તેમજ પરિવાર સાથે સમય પસાર કરવાની કોશિશ કરૂ છું. તેમની સાથે વેકેશન પર જાઉ છું.
એંજાઈટીમાં વ્યક્તિને ચિંતા અને બેચેનીનો અનુભવ થાય છે. આ બિમારીમાં વ્યક્તિ સતત ચિંતા અને બેચેનીનો અનુભવ કરે છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




