ન્યુ દિલ્હી/કોલંબો,તા.૧૮
શ્રીલંકાના વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘે ભારતમાં ત્રણ દિવસના પ્રવાસે આવવાના છે. તેમનો પ્રવાસ મીડિયામાં અત્યારે ચર્ચાનો વિષય છે.
જેમાં શ્રીલંકાના રાષ્ટ્રપતિએ ભારતની ગુપ્ત એજન્સી રો પર તેમની હત્યા કરવાનો આરોપ લગાવ્યો છે. આ દાવાને કોલંબોએ ખોટો જણાવતા ફગાવી દીધો છે. વિક્રમસિંઘે શનિવારે વડાપ્રધાન મોદી સાથે કેટલાક મહત્વના મુદ્દા પર વાતચીત કરશે.
ભારત સરકાર તરફથી જાહેર કરાયેલા નિવેદનમાં કહ્યું કે શ્રીલંકાના રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરિસેનાએ પણ બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફોન કર્યો અને તેમના વિશે મીડિયામાં આવેલા સમાચારોને સમગ્રરીતે ફગાવ્યા. તેમણે કહ્યું કે રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગે તેમની અને એક પૂર્વ રક્ષા સચિવની હત્યાનુ કથિતરીતે ષડયંત્ર રચ્યુ છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




