ન્યુ દિલ્હી,તા.૨૨
એસસી-એસટી એક્ટના નવા કાનૂન વિરુદ્ધ દાખલ કરાયેલી અરજીઓ પર સુપ્રીમ કોર્ટ ૨૦મી નવેમ્બરે સુનાવણી કરશે. આજે આ મામલાની સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકાર તરફથી કહેવામાં આવ્યું કે, અમારો જવાબ તૈયાર છે. શુક્રવાર સુધી જવાબ રજૂ કરી દેવાશે. જÂસ્ટસ અર્જન કુમાર સિકરીના નેત્વમાં સુપ્રીમ કોર્ટના બે જજાની બેન્ચે કહ્યું કે, આ મામલાની સુનાવણી ૨૦મી નવેમ્બરે કરાશે.
હકીકતમાં એસસી-એસટી એક્ટમાં સંશોધનના માધ્યમથી જાડવામાં આવેલાના નવા કાનૂન ૨૦૧૮માં નવી જાગવાઈ દાખલ કરાઈ છે, નવી જાગવાઈ ૧૮-એ લાગુ થવાથી ફરિ દલિતોને પરેશાન કરવાના મામલામાં તાત્કાલિક ધરપકડ થશે અને આગોતરે જામીન મળશે નહીં. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં નવા કાનૂનને ગેરબંધારણીય જાહેર કરવાની માંગ કરાઈ છે.
એસસી-એસટી અત્યાચાર નિવારણ(સંશોધન) કાનૂન ૨૦૧૮ને લઈને સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી અરજી પર સુનાવણી ચાલી રહી છે.અત્રે ઉલ્લેખનીય છે કે, પહેલાં જ સુપ્રીમ કોર્ટે આ અરજીઓ પર કેન્દ્ર સરકારને નોટિસ મોકલીને જવાબ માંગી ચુકી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




