પાંચ સ્ટેટ હાઈવેને બંધ રાખવાની ફરજ પડી..

0
75

.
અમદાવાદ, તા.૧૬
ભારે વરસાદ સંબંધિત બનાવોમાં ગુજરાતમાં મોતનો આંકડો વધીને ૨૬ ઉપર પહોંચી ગયો છે. આ ઉપરાંત ૧૨૫થી વધુ પશુઓના મોત પણ થઈ ચુક્યા છે. વરસાદના પરિણામ સ્વરૂપે રાજ્યના પાંચ સ્ટેટ હાઈવે સહિત ૧૩૦થી વધુ રસ્તાઓ બંધ રાખવામાં આવ્યા છે. ભારે વરસાદના પરિણામ સ્વરૂપે સેંકડો પશુધનના મોતની સાથે સાથે ૪૦થી વધુ ગામો સંપર્કવિહોણા બન્યા છે. તાલાલાથી દેલવાડા આવતી ટ્રેન બંધ પડી જતા એનડીઆરએફની ટીમ અને ગામલોકોએ રેસ્ક્યુ કરી મુસાફરોને બચાવ્યા હતા. તેમજ અનેક જગ્યાએ રેલવે ટ્રેકનું ધોવાણ થતા રેલવે સેવા ખોરવાઇ હતી.
(સંપૂર્ણ સમાચાર સેવા)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

 

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY