મોમ લિન્ચિંગ પર સુપ્રીમ કોર્ટની રાજયોને ચેતાવણી

0
31

ન્યુ દિલ્હી,તા.૭
સુપ્રીમ કોર્ટે મોમ લિન્ચિગની ઘટણાઓ રોકવા માટે પોતાના આદેશ લાગૂ કરવા માટે વિલંબ પર આજે રાજયોને શખ્ત ચેતાવણી આપી છે. કોર્ટે રાજયોને આ ચૂકાદાને લાગૂ કરવા માટે એક અઠવાડિયાનો સમય આપ્યો છે. જુલાઈમાં ઝ્રત્નૈં દિપક મિશ્રા, જસ્ટિસ એ. એમ. ખાનવિલક અને જસ્ટિસ ડી. વાઈ. ચદ્રચુંડે કેન્દ્ર અને રાજય સરકારોને ભવિષ્યમાં લિન્ચિગની ઘટનાઓ ન થાય, આ માટે કેટલાક નિવારક અને દંડિત પગલા ભરવાનો આંદેશ આપ્યો છે.
ઝ્રત્નૈં દિપક મિક્ષાએ કેન્દ્ર અને રાજય સરકારોને લિન્ચિગ રોકવા માટે દિશાનિર્દેશો પર અત્યાર સુધી કેટલા પગંલા ભર્યા છે. આ વિશે ના રિપોર્ટમાં કોર્ટેમાં પેશ કરવા માટે કહ્યું છે. ૧૬ રાજય રિપોર્ટ પેશ કરી ચૂંક્યા છે.
ઉલ્લખનિય છે કે સુપ્રીમ કોર્ટે પોતાના ચૂકાદામાં લિન્ચિંગમાં સામેલ લોકોને સજા આપવા માટે સંસદમાં અલગથી કાયદો બનાવવાનું સૂચન કર્યું હતુ. કોર્ટે આ ફેસલામાં કહ્યું હતુ કે કોઈ પણ નાગરિક કાયદા હાથમાં ના લઈ શકે. પોતા જ કાયદો ન બની શકે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY