ન્યુ દિલ્હી,તા.૨૫
સુપ્રીમ કોર્ટે ચાર્જશીટેડ નેતાઓને ચૂંટણી લડવાથી રોક લગાવવાનો ઈનકાર કરી દીધો છે. ત્યારે કોંર્ટના આ ફેંસલાથી હાલ ઘણા મોટા નેતાઓને રાહલ મળી છે. આ નેતાઓમાં ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણી પણ શામિલ છે.
લાલકૃષ્ણ અડવાણી ભાજપના એવા નેતા છે જેમની વિરુદ્ધ કોઈને કોઈ મામલામાં આરોપપત્ર દાખલ થઈ ચુકવ્યું છે. પરંતુ તેના પર કોર્ટનો ચુકાદો આવ્યો નથી. તો અડવાણી ઉપરાંત મુરલી મનોહર જાષી, ઊમા ભારતી, મહેશ ગીરી જેવા નેતાઓને રાહત મળી છે તો સીપીએમના પી.કરૂણાકરણ અને પી.કે.શ્રીમાથી, જન અધિકાર લોકતાંત્રિક પાર્ટીના નેતા પપ્પુ યાદવને પણ રાહત મળી છે.
અયોધ્યામાં બાબરી મસ્જિદ તોડી પાડવાના મામલામાં લખનૌ સીબીઆઈ કોર્ટના આદશ બાદ લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જાશી અને ઉમા ભારતી પર ગુનાહિત કેસ ચાલ્યો હતો.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



