પુલવામાના શહીદ વીરોને મજદૂર સંઘની શ્રદ્ધાંજલી

0
6

સુરત, તા.૧૮
ગત તા.૧૪-૨-૨૦૧૯ના રોજ જે જમ્મુ કાશ્મીરમાં જે આપણાં દેશનાં સૈન્ય ઉપર જે આતંકવાદીઓએ હુમલો કરી ૪૦ કરતા વધુ સૈનિકોને જાનથી મારી નાંખેલ છે અને જધન્ય હિચકારી કૃત્ય કરેલ છે જેનો ભારતીય મઝદૂર સંઘ સુરત સખ્ત શબ્દોમાં નિંદા કરે છે અને શહીદ થયેલ પરિવારોનાં પ્રત્યે સહૃદય સંવેદના પ્રકટ કરીએ છીએ અને અમો આવા મુશ્કેલ સમયમાં તેમનાં પરિવાર અને દેશની સરકારની સાથે છીએ. તેમ સુરત જિલ્લા ભારતીય મજદૂર સંઘ દ્વારા જણાવાયું છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY