પાસ કાર્યકર નિખિલ સવાણી કોર્ટમાં હાજર

0
10

સુરત, તા. ૫
યોગીચોક ખાતે એસટી નિગમની બસ સળગાવી નાખવાના એક કિસ્સામાં જામીન મુકત થયા બાદ જામીનની શરતો મુજબનો પેપર્સ રજૂ કરવા પાસના કાર્યકર નિખીલ સવાણી કોર્ટ સમક્ષ હાજર થયો હતો. જાકે, બપોર પછી દસ્તાવેજા તથા પેપર્સ રજૂ કરશે. એવું બચાવ પક્ષના એડવોકેટ યશવંતસિંહવાળાએ જણાવ્યું હતું.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આજથી બે-અઢી વર્ષ પહેલાં વરાછા-કાપોદ્રા યોગીચોક ખાતે એસટી નિગમની બસ સળગાવી નાખવાના એક કિસ્સામાં રૂ. ૧૧.૫૧૦ï લાખનું નુકસાન કરવામાં આવ્યું હતું. સરથાણા પોલીસે પાસના કાર્યકર્તાઓની સામે રાયોટિંગ તથા ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એકટ મુજબનો ગુનો નોîધી તપાસ શરૂ કરી છે. શરૂઆતમાં સરથાણા પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી હતી. ત્યારે અઢી વર્ષ બાદ નિખિલ સવાણીની પોલીસ દ્વારા ધરપકડ કવરામાં આવી હતી. લાજપોર જેલમાં મોકલી અપાયા બાદ તેના એડવોકેટ વાળા દ્વારા જામીન અરજી રજૂ કરવામાં આવી હતી. કેટલીક શરતોને આધિન તેના જામીન મુકત કરવામાં આવ્યા હતા. ગુજરાત બહાર જવું, પાકુ સરનામું બદલતા પહેલાં કોર્ટની મંજૂરી લેવી. હાલનું સરનામું પણ રજૂ કરવું. જે પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આજથી બે-અઢી વર્ષ પહેલાં વરાછા-કાપોદ્રા યોગીચોક ખાતે એસટી નિગમની બસ સળગાવી નાખવાના એક કિસ્સામાં રૂ. ૧૧.૫૧૦ï લાખનું નુકસાન કરવામાં આવ્યું હતું. સરથાણા પોલીસે પાસના કાર્યકર્તાઓની સામે રાયોટિંગ તથા ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એકટ મુજબનો ગુનો નોધી તપાસ શરૂ કરી છે. શરૂઆતમાં સરથાણા પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી હતી. ત્યારે અઢી વર્ષ બાદ નિખિલ સવાણીની પોલીસ દ્વારા ધરપકડ કવરામાં આવી હતી. લાજપોર જેલમાં મોકલી અપાયા બાદ તેના એડવોકેટ વાળા દ્વારા જામીન અરજી રજૂ કરવામાં આવી હતી. કેટલીક શરતોને આધિન તેના જામીન મુકત કરવામાં આવ્યા હતા. ગુજરાત બહાર જવું, પાકુ સરનામું બદલતા પહેલાં કોર્ટની મંજૂરી લેવી. હાલનું સરનામું પણ રજૂ કરવું. જે મુજબ નિખિલ સવાણી પુરતા ડોક્યુમેન્ટસ સાથે કોર્ટમાં હાજર રહી બપોર પછી ડોક્યુમેન્ટસ રજૂ કરશે.૨

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY