ફોટોગ્રાફી કોમ્પિટીશન એન્ટ્રી મુદ્દતમાં વધારો

0
8

સુરત, તા. ૫
સુરત મહાનગરપાલિકા દ્વારા ‘નેશનલ ફોટોગ્રાફી કોમ્પટીશન-૨૦૧૯’ અંતર્ગત ઐતિહાસિક કિલ્લા પર આધારિત ફોટોગ્રાફી કોમ્પીટીશન અરજી સ્વીકારવાની અંતિમ તારીખ ૦૫ માર્ચ, ૨૦૧૯ હતી જેને લંબાવી હવે આ કોમ્પીટીશન અરજી સ્વીકારવાની અંતિમ તારીખ ૩૧ માર્ચï, ૨૦૧૯ સુધી કરવામાં આવેલ છે. વધુ માહિતી માટે કિલ્લા ખાતે for@suratmunicipal. org પર સંપર્ક કરી શકાશે તેમ સુરત મહાનગરપાલિકાના પીઆરઓ વિભાગની યાદીમાં જણાવાયું છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY