દિવસે મહિલાના ઘરમાં છૂપાયેલા નરાધમે રાત્રે દુષ્કૃત્ય આચર્યું
સુરત, તા. ૬
ઉન પાટિયા સિદ્દિકી નગરમાં પરિણીતા ઉપર બળાત્કાર ગુજાર્યો હતો. આરોપી પીડિતાની ગેરહાજરીમાં બાથરૂમના ઈજા ઉપર ધુપાઈ ગયા બાદ રાત્રિ સમયે પરિણીતા ઉપર બળજબરીપૂર્વક બળાત્કાર ગુજાર્યો હતો.
સચીન જીઆઈડીસી પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ઉન પાટિયા રઝા ચોક પાસે સિદ્દિકી નગરમાં રહેતો મોહંમદ ઉર્ફે રાજુ નામનો ઈસમ ફરિયાદી પરિણીતાની ગેરહાજરીમાં ફરિયાદીના રૂમમાં બાથરૂમના છજા ઉપર છૂપાઈ ગયો હતો. ત્યારબાદ મોડી રાત્રે ફરિયાદી પોતાના બાળકો સાથે સુતી હતી. ત્યારે ફરિયાદી સાથે બળજબરીપૂર્વક સંજાગ કરી બળાત્કાર ગુજાર્યો હતો. આ ઘટના અંગે પીડિતાએ સચીન જીઆઈડીસી પોલીસી મથકે ફરિયાદ નોîધાવી હતી. પોલીસે ઈ.પી.કો કલમ ૩૭૬ મુજબનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. આ બનાવ તા. ૨૭/૨/૧૯ની રોજ રાત્રે એક વાગે બન્યો હતો. વધુ તપાસ પોસઈ જે.આર. દેસાઈ કરી રહ્નાં છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



