સુરત મહાનગરપાલિકા દ્વારા કાલે મહિલા દિવસની ઉજવણી

0
8

સુરત, તા.૭
સુરત મહાનગરપાલિકા દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણીના ઉપલક્ષ્યમાં નારી જગતની જાગૃતિ, એકતા અને સંગઠનની ભાવનાની જ્યોત પ્રબળ બને તે હેતુથી તા.૮-૩-૨૦૧૯ને શુક્રવારના રોજ બપોરે ૨.૩૦ કલાકે પરફોમિ*ગ આર્ટ સેન્ટર, અડાજણ સુરત ખાતે મહિલા સાંસદ, ધારાસભ્ય, મહિલા મ્યુ. સદસયો, અગ્રગણ્ય, પ્રતિષિ્ïઠત મહિલાઓ, સમાજના વિવિધ ક્ષેત્રોમાં યોગદાન આપનાર મહિલા, મહિલા પત્રકારો, મહાનગરપાલિકાના મહિલા અધિકારી તથા કર્મચારી વગેરેના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવેલ છે. આ પ્રસંગે શહેરના નગરજનોને ઉપસ્થિત રહેવા સુરત મહાનગરપાલિકા નિમંત્રણ પાઠવે છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY