કોઝવે રોડ પર ઝૂંપડામાં ઘૂસી શ્રમજીવી પરિણીતા પર બળાત્કાર

0
15

બળાત્કાર ગુજારી પરિણીતાના પતિને મારી નાખવાની ધમકી
સુરત, તા.૧૧
મહિલાના ઘરમાં ઘૂસી બબ્બે વખત બળાત્કાર ગુજારનાર સામે ચોકબજાર પોલિસ મથકે ફરિયાદ નોધાઈ હતી.
ચોક પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ કોઝવે રોડ, શારદા સ્કૂલની સામે ખુલ્લા મેદાનમાં પતરાવાળી ઝૂંપડામાં રહેતો જયેશ કરણભાઈ પસરા ૬ દિવસ પહેલાં ફરિયાદી મહિલાના ઝૂંપડામાં ઘૂસી મોઢુ દબાવી બળજબરીથી બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારબાદ ગત તા. ૯/૩/૧૯ના રોજ બળાત્કાર ગુજારી જા કોઈને વાત કરશે, તો તારા પીતને જાનથી મારી નાખવાનીધ મકી આપી હતી. ચોકબજાર પોલીસે પીડિતાની ફરિયાદી નોધી એસસી એસટી સેલના મદદનીશ પો. કમિ. એ.કે. વર્માએ તપાસ હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY