બીક સેલોની ‘રાઈટ ટુ વીન’ પહેલ છ લાખ વિદ્યાર્થીઓને તાલીમ

0
32

પરિક્ષા માટે વિદ્યાર્થીઓને સધન તાલીમ અપાઈ
સુરત, તા.૩૦

ભારતમાં અગ્રણી રાઇટિંગ ઇન્સ્ટ›મેન્ટ કંપની બીક સેલોએ ગત વ”ોર્ સપ્ટેમ્બરમાં સેલો ‘રાઇટ-ટુ-વીન’ પહેલ લોન્ચ કરી હતી, જેનો ઉદ્દેશ્ય અભ્યાસ અને શિક્ષણ “ત્યે તંદુરસ્ત વલણને “ોત્સાહન આપવાનો હતો.
શૈક્ષણિક તણાવ એક સામાજિક મુદ્દો બની રહ્યો છે કારણકે બાળકો અને કિશોરો પરિક્ષાની ચિંતાથી પીડાય છે. શૈક્ષણિક શ્રેષ્ઠતા હાંસલ કરવા અને ક્લાસમાં ઉત્કૃષ્ટ “દર્શન કરવા માટે વિદ્યાર્થીઓ ઉપર દબાણ કરાય છે. શાળામાં નિ”ફળ થવાનો તણાવ અને ચિંતાને કારણે ઘણીવાર બાળકની સામાજિક, ભાવનાત્મક અને શૈક્ષણિક સફળતાને અસર થાય છે. સેલો ‘રાઇટ-ટુ-વીન’ “ોગ્રામ વિદ્યાર્થીઓને હેન્ડરાઇટિંગ Âસ્કલ વિકસાવવા તેમને તાલીમ આપવા તથા પરિક્ષા દરમિયાન તણાવને નિયંત્રણમાં રાખવામાં મદદરૂપ બનવામાં આવે તે “કારે ડિઝાઇન કરવામાં આવ્યો છે. ગત વ”ોર્ લોન્ચ કરાયા બાદ આ લ્શોગ્રામ દ્વારા ભારતની ૧,૫૦૦ શાળાઓના ૬,૦૦,૦૦૦ વિદ્યાર્થીઓને શિક્ષિત કરાયા છે.
આ કાર્યક્રમમાં બે વર્કશોપ સામેલ છે, જે શૈક્ષણિક તાલીમ ક્ષેત્રના સર્ટિફાઇડ હેન્ડરાઇટિંગ એનાલિસ્ટ અને નિઉણાંતોની ટીમ દ્વારા વિકસાવવામાં આવ્યાં છે. “થમ વર્કશોપ ‘સિક્રેટ ટુ હેન્ડરાઇટિંગ’માં ધોરણ ૪થી૬ના વિદ્યાર્થીઓને સાંકળવામાં આવ્યાં છે. આ સેશનમાં વિદ્યાર્થીઓને રાઇટિંગ સ્કીલ વિકસાવવા અને તેમાં સુધારો કરવાની ટેકનીક શીખવવામાં આવે છે, જેનાથી તેમને પેન્સીલથી પેન તરફના બદલાવને સરળતાથી અપનાવવામાં મદદ મળી રહેશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY