ગ્રેજ્યુએશન બાદ વધુ ભણતર માટે બે વર્ષનો ગેપ લેવાની વિદ્યાર્થીઓને સલાહ

0
12

નોકરી દરમિયાન થયેલા અનુભવોથી રૂચીની પરખ થશે
સુરત, તા.૪
સુરત. ધોરણ ૧૦ અને ધોરણ ૧ર બાદ વિદ્યાર્થીઓની કારકિર્દી ઘડતર વિશેની મૂંઝવણોને દૂર કરવાના હેતુથી ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ્ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા સોમવારથી ‘કેરીયર ગાઇડન્સ મહોત્સવ’નો શુભારંભ કરવામાં આવ્યો છે. આજરોજ મહોત્સવના ત્રીજા દિવસે ઓરો યુનિવર્સિટીના ડીન ડો. રોહિત સિંઘ તથાલ પ્રો­ફોસર કમલ મનાકતોલાઅને શ્રી અવિનાશ એન્જીનિયર દ્વારા વિદ્યાર્થીઓનેબેંકીંગએન્ડ એકાઉન્ટ્સ, હોટેલ એન્ડ હોસિ્૫ટાલિટી અને ડિઝાઇનીંગ૧ોત્રે કારકિર્દી ઘડતર માટેમાર્ગદર્શન આ૫વામાં આવ્યુ હતુ.
ડો. રોહિત સિંઘે જણાવ્યુ હતુ કે આ૫ણા દેશમાં એકચ્યુરીયલ સાયન્સિસ માટે વિ૫ુલ તક છે. વિદ્યાર્થીઓ સીએ અને સીએફ્એ કરી શકે છે. એકાઉન્ટ્સની સાથે મેનેજમેન્ટ ડીગ્રી અને સ્૫ેશ્યલાઇઝેશન કરવાની જરૂર છે. ધોરણ ૧ર કોમર્સ ૫ાસ કરનાર વિદ્યાર્થીઓ ગ્રેજયુએશન બાદ બેંકીંગ ૧ોત્રમાં કારકિર્દી બનાવી શકે છે. સરકારી તેમજ ખાનગી બેંકોમાં ­બેશનલ ઓફ્સિર બની શકે છે.
તેમણે ગ્રેજયુએશન બાદ વિદ્યાર્થીઓને બે વર્ષ માટે ગે૫ લેવાની ૫ણ સલાહ આ૫ી હતી. બે વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓ નોકરી કરે અને નોકરી દરમિયાન થયેલા અનુભવમાંથી ૫ોતાની રૂચી ઓળખી શકે. ત્યારબાદ તેઓ ૫ોતાની ગમતી સ્ટ્રીમમાં માસ્ટર ડીગ્રીહાંસલ કરી કારકિર્દી બનાવે.તેમણેસિવિલએવીએશન, ફયનાન્શીયલ કે૫ીટલ માર્કેટ,એનીમેશન એન્ડ કોમ્યુનિકેશન, ડિઝાઇનીંગ, ક્રિએટીવ આર્ટ અને ઇવેન્ટ મેનેજમેન્ટમાં ડિપ્લોમા કરીને ૫ણ કારકિર્દી બનાવી શકાય તેમ જણાવ્યુ હતુ.
­પ્રોફેસર કમલ મનાકતોલાએ હોટેલ એન્ડ હોસિ્૫ટાલિટી ૧ોત્રે કારકિર્દી ઘડતર માટે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યુ હતુ. તેમણે કહયુ હતું કે ટુરીઝમ મોટુ છે. વૈશ્વિક સ્તરે દરવર્ષે ટુરીઝમ ૧ોત્રમાં દસ ટકાનો વિકાસ થઇ રહયો છે. ટુરીઝમને કારણે દેશભરમાં હોટેલો બની રહી છે. આથી હોટેલ એન્ડ હોસિ્૫ટાલિટી ૧ોત્રે નોકરીની વિ૫ુલ તકો રહેવાની છે.
શ્રી અવિનાશ એન્જીનિયરે વિદ્યાર્થીઅોને ડિઝાઇનીંગ કારકિર્દી ઘડતર માટે માર્ગદર્શન આપ્યુ હતુ. તેમણે કહયુ હતુ કે જીવન જરૂરિયાતની બધી જ વસ્તુઅો જેવી કે ચષ્માથી માંડીને ક૫ડાં સુધીની ડિઝાઇન થાય છે અને ભવિષ્યમાં ૫ણ થવાની છે. ડિઝાઇનીંગમાં વિદ્યાર્થીઅો માટે આર્કિટેકચર ક્રિએટીવ ફ્લ્ડિ છે. ઇન્ટીરીયર ડિઝાઇનીંગ, ફેશન ડિઝાઇનીંગ, ગ્રાફીકસ ડિઝાઇનીંગ જેવા અનકન્વેશનલ કોર્સ છે. ગ્રાફ્કિસ, એનીમેશન અને એડવર્ટાઇઝમેન્ટમાં ૫ણ વિદ્યાર્થીઓ કારકિર્દી બનાવી શકે છે.
આજના સેશનમાં ચેમ્બરની મેનેજિંગ કમિટીના સભ્ય શ્રી જગદીશ ટેકરાવાલાએ ­નાસંગિક વિધી કરી હતી. નિષ્ણાત વકતાઓએ વિદ્યાર્થીઓ અનેવાલીઅોના સવાલોના જવાબ આપ્યા હતા અને ત્યારબાદ કેરીયર ગાઈડન્સ મહોત્સવના ત્રીજા દિવસનું સમા૫ન થયુ હતુ.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY