આંગડીયા પેઢીઓ હંગામી ધોરણે બંધ કરલું કામકાજ ફરી શરૂ કરાયું

0
8

સુરત ડાયમંડ એસો.એ મધ્યસ્થી કરતા કામકાજ પુનઃ શરૂ
સુરત, તા. ૧૭
ચૂંટણી આચારસંહિતાને કારણે ગુજરત અને મુંબઈમાં આંગડિયા પેઢીઓમાં ચેકિંગ કમગીરીને લઈને કનડગત થતી હોવાથી આંગડીયા પેઢીઓ દ્વારા હંગામી ધોરણે આંગડીયા સેવાઓ બંધ કરી દેવામાં આવેલ હતી. જેને કારણે ડાયમંડના પાર્સલની રવાનગી અટકી ગઈ હતી. આ સંદર્ભે સુરત ડાયમંડ એસોસીએશનના પ્રમુખ બાબુભાઈ ગુજરતીએ સતત આંગડીયા એસોસીએશનના પ્રમુખ સંપર્કમાં રહી આંગડીયા સેવા શરૂ રહે તેવા પ્રયત્ન કર્ય હતાં અને રાબેતા મુજબ શરૂ થઈ ગયેલ છે. આંગડીયા પેઢીઅોને મુશ્કેલી ન પડે અથવા તો તંત્ર દ્વારા ખોટી રીતે હેનગતિ ન થાય તે મટે પ્રમુ બાબુભાઈ ગુજરાતીએ સંપૂર્ણ સહયોગ આપવાની ખાતરી આપી હતી.
પ્રમુખ બાબુભઈ ગુજરાતીના સહયોગ અને તેમની વિનંતિને માન આપી આંગડીયા પેઢીઓ ગુજરાતમાં આજથી સેવા શરૂ કરી દીધેલ છે અને મુંબઈ માટે આંગડીયા સેવા અંગે આંગડીયા એસોસીએશનની એક મીટિંગ અમદાવાદ ખાતે મળનાર છે. ત્યારબાદ બે દિવસમાં શરૂ કરી દેવામાં આવશે. તેવી ખાતરી આંગડીયા એસોસીએનના પ્રમુખ દ્વારા આપવામાં આવી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY