સુરત, તા.૧૮
ઉધના પોલીસે બુટલેગર જીગ્નેશ ઉર્ફે જીગો કાલગુડેની રૂ.૬૭૯૦૦ની કિંમતના દારૂના જથ્થા સાથે ધરપકડ કરી હતી.
ઉધના પોલીસે બાતમીના આધારે નહેરૂનગર ઝુંપડપટ્ટી પાછળ દરોડા પાડ્યા હતા. પોલીસે આરોપી જીગ્નેશ ઉર્ફે જીગો ચંદ્રકાંત કાલગુડેની ધરપકડ કરી રૂ.૬૧૯૦૦ની કિંમતનો દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો. જ્યારે રાજુ પાટીલ ઉર્ફે રાજુ નાવડીને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




