એમ્બ્રોઈડરી કારખાનેદાર સાથે દુબે બંધુઓ દ્વારા છેતરપિંડી

0
10

રૂ.૩.૨૪ લાખનું પેમેન્ટ નહીં કરતા કારખાનેદારે ફરિયાદ કરી
સુરત, તા.૨૮
એમ્બ્રોડરીના કારખાનેદાર સાથે રૂ.૩.૨૪ લાખની ઠગાઈ કરનાર દુબે બંધુ સામે કારખાનેદારે સલાબતપુરા પોલીસ મથકે ફરિયાદ નોîધાવી હતી.
સલાબતપુરા પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર કડોદરા રોડ ભક્તિધામ મંદિરની સામે અભિષેક રેસીડેન્સીમાં રહેતાં અમિત શ્રીનારાયણ હિસાડીયાએ આરોપી અર્પિત શિવનંદન દુબેï, આલોક શિવનંદન દુબે નંદનવન-૩ વેસુ વિરૂદ્ધ ફરિયાદ નોધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપી દુબે બંધુએ ફરિયાદી પાસે સાડી પર જાબવર્ક કામ કરાવ્યું હતું. આ જાબવર્ક કામના રૂપિયા ૩,૨૪,૩૩૬નું પેમેન્ટ નહીં ચૂકવી વિશ્વાસઘાત છેતરપિંડી કરી હતી. સલાબતપુરા પોલીસે ફરિયાદ નોîધી તપાસ હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY