વેસુમાં મોબાઈલ ફોનની લૂંટ કરવા ચપ્પુ વડે હુમલો કરાયો

0
23

સુરત શહેરમાં મોબાઈલ ફોન ઝૂંટનારા બેફામ
સુરત, તા. ૧૧
શહેરમાં મોબાઈલ ફોન અને સોનાની ચેઈન ઝૂંટવી જનારા ગુનેગારો બેફામ બની ગયા છે. હવે મોબાઈલ ફોન ખેîચવા માટે ચપ્પુથીબ હુમલો કરવામાં આવી રહ્ના છે. આવો જ વધુ એક બનાવ વેસુમાં બન્યડો હતો.
ઉમરા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ફરિયાદી શૈલેષભાઈ સવાણીને ત્યાં કામ કરતો સુમનભાઈ વેસુ યુનિયન રેસિડેન્સી પાસે મહાવીર હોસ્પિટલના ચાલતા બાંધકામ પાસે ઊભા રહી ફોન ઉપર વાત કરતાં હતા ત્યારે એક્ટિવા ઉપર ધસી આવેલા ત્રણ ઈસમો ધસી આવી મોબાઈલ ફોન ઝૂંટવવાનો પ્રયાસ કરી પાકિટ મારી સુમનભાઈને ચપ્પુ મારી નાસી ગયા હતા. પાકિટમાં રોકડા રૂપિયા ૩૦૦૦ હતા. આ બનાવ તા. ૯મીએ રાત્રે ૯.૫૦ કલાકે બન્યો હતો. ઉમરા પોલીસે તપાસ હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY