વનપ્લસના બ્રાનડ કેમ્પેઈનને રજૂ કરતા રોબર્ટ ડાઉની જુનિયર

0
5

સ્માર્ટ ફોન ઉદ્યોગમાં વન પ્લસની અનોખી ભૂમિકા
સુરત, તા.૧૭
વનપ્લસ વૈશ્વિક પ્રિ­મિયમ સ્માર્ટફોન ઉત્પાદક આજે તેનું અત્યાધુનિક માર્કેટિંગ અને બ્રાન્ડ કેમ્પેઇન રજૂ કરે છે, જેમાં રોબર્ટ ડાઉની જુનિયર છે. લાંબાગાળાના કેમ્પેઇનમાં વનપ્લસએ સ્માર્ટફોન ઉદ્યોગમાં એક અલગ જ ભૂમિકા ભજેવ છે અને બ્રાન્ડની નેવર સેટલ ફિલોસોફીને યાદ કરી અને તેનું પુનરાવર્તન ચાલુ રાખવા માટે પ્રયત્ન કરે છે.
વનપ્લસે હંમેશા તેના સમાજને કંઇક શ્રેષ્ઠ આપવા માટે પ્રયત્ન કરે છે અને આ વખતે આ જોડાણ તેમને કર્યુ છે, રોબર્ટ ડોવની જુનિ.ની સાથે જે તેના બ્રાન્ડ વાયદાનો એક હિસ્સો છે. આ આદર્શ અભિનેતાની અત્યંત પ્રસિદ્ધિની સાથે આગળ વધતા વનપ્લસની નવી એડમાં તેના આગામી મુખ્ય મોડેલ વિશે વાત કરશે. રોબર્ટ ડોવની જુનિ.એ તેની શ્રેષ્ઠતા, પાત્રમાં દર્શાવવામાં આવતી તાજગી અને તે જે સ્તર દર્શાવે તેના માટે જાણિતા છે. તેઓ અત્યાધુનિક ટેક્નોલોજી અને ભવિષ્યની ડિઝાઈન દર્શાવે છે, જે વનપ્લસ માટે પણ એટલી જ મહત્ત્વની છે.
આ જોડાણની સાથે કંપનીની બ્રાન્ડ ફિલોસોફી, નેવર સેટલ ભવિષ્યના કેમ્પેઇન દ્વારા કંઈક નવી રીતે રજૂ થાય છે, કારણ કે તેમનું અલગ જ વ્યક્તિત્વ હાલની બ્રાન્ડ ઇમેજ, લાખો ચાહકોની સાથે પડઘા પાડીને એક નવા જ સ્તરનો ઉમેરો કરે છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY