ઝી દ્વારા ગુજરાતના દર્શકોને ‘લૉ કન્ટ્રોલ બેક’ મેળવવા વિનંતી

0
7

ઝી રજૂ કરે છે દર્શકોનું રાઈટ ટુ ચોઈસ મૂવમેન્ટ
સુરત, તા.૨૦

તાજેતરમાં જ ટ્રાયના એમઆરપીના નિયમો સમગ્ર દેશમાં લાગુ કર્યા તેનાથી ટેલિવિઝન બ્રોડકાસ્ટ ઉદ્યોગમાં એક મોટો બદલાવ આવ્યો છે. નવા નિયમો હેઠળ તેઓ દર્શકોને તેમની પસંદગીની ટીવી ચેનલ અને પેકની પસંદગી કરવાની તથા તેઓ જે જોવા ઇચ્છે છે, તેના માટે ચુકવણી કરવાની સ્વતંત્રતા આપી છે. ઝી સમગ્ર રાષ્ટવ્યાપી ચળવળ ‘લો કન્ટ્રોલ બેક’નો હેતુ છે, દર્શકોને તેનો કાબુ પર લેવાનો તથા મનોરંજનની પસંદગીમાં સ્માર્ટ રીતે રોકાણ કરાવવાનો. એક મોટું રિમોટ કન્ટ્રોલ, જે દર્શકોના તેમના મનોરંજનની પંદગીના ‘કાબુ’ પરનું ચિન્હ છે તથા તેમની પસંદગીની સ્વતંત્રતાનું એક ટાઈટલ છે, જે લોકો હોશિયારીથી રોકાણ કરે છે અને ઝી ચેનલને એક્ટિવેટ કરે છે, તેનો એક માધ્યમ તરીકે ઉપયોગમાં લે છે. ગુજરાતમાં ૭૫ ટકા બજાર જીટીપીએલમાં સબસ્ક્રાઈબીંગની સાથે, ઝીએ આ અગ્રણી ઓપરેટરની સાથે જોડાણ કરીને તેના દર્શકોને તેમના પૈસાના શ્રેષ્ઠ મૂલ્યની સાથે અમર્યાદીત મનોરંજનની ખાતરી આપી છે, જેનાથી તેઓ તેમની ચહિતી ઝી ચેનલ જોઈ શકે. જીટીપીએલના વિશ્વાસુ દર્શકો માટે શ્રેષ્ઠ ઓફર અને આકર્ષક ડિસ્કાઉન્ટ લાવવાની સાથે ઝી, પેટીએમની સાથે ભાગીદારી પણ કરવાનું આયોજન કરી રહ્યા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY